Wordpress - gujaratishayri.wordpress.com - ગુજરાતી શાયરી - Gujarati Shayri
General Information:
Latest News:
યાદ આવી ગઈ ફરીથી.. 7 Nov 2012 | 06:29 pm
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું – બી.કે. રાઠોડ ‘બાબુ’ Tagged: આજ, ગુજરાતી શાયરી, પરી, બાબુ, બાળપણ, યાદ, વારતા, Gujarati shayri, Gujarati SMS
તું ભલે હથિયાર માફક વાપરે !! 6 Nov 2012 | 07:32 pm
તું ભલે હથિયાર માફક વાપરે, આમ એને લાગણી કહેવાય છે. – ગુંજન ગાંધી Tagged: ગુંજન ગાંધી, ગુજરાતી શાયરી, માફક, લાગણી, હથિયાર, Gujarati Shayari, Gujarati Shayari SMS, Shayari SMS
એટલે કરતો નથી એની દવા !! 18 Sep 2012 | 09:18 am
એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે. – અઝીઝ ટંકારવી Tagged: અઝીઝ ટંકારવી, એટલે, કરેલા, ઘાવ, દવા, દિલમાં, Gujarati shayri, Gujarati Shayri SMS, Gujarati Thoughts
કંઈક કાચીંડા ઘાયલ થયા 18 Sep 2012 | 09:13 am
કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને.. – મંથન ઉપાધ્યાય Tagged: કાચીંડા, ઘાયલ, જિંદગી, મંથન, રંગ, Gujarati shayri, Gujarati Shayri SMS, Gujarati SMS, Gujarati Suvichar
કોઈ ની બાજી ખુલી છે.. 9 Aug 2012 | 05:10 pm
કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ, બાજી કોણ મારી જશે એ છે અકબંધ, એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ.. Tagged: અકબંધ, આઠમ, બંધ, બાજી, સાતમ
ગુજરાત ની ૫૨ મી વર્ષગાંઠ 1 May 2012 | 05:01 pm
ગુજરાત ની ૫૨ મી વર્ષગાંઠ નિમિતે દરેક મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છા ઓ !! વંદે ગુજરાત મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું… Tagged: ગુજરાત, ગુજરાતી, મિત્રો, વર્ષગાંઠ, શુભેચ્છા
ગુજરાત ની ૫૨ મી વર્ષગાંઠ 1 May 2012 | 01:01 pm
ગુજરાત ની ૫૨ મી વર્ષગાંઠ નિમિતે દરેક મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છા ઓ !! વંદે ગુજરાત મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું… Tagged: ગુજરાત, ગુજરાતી, મિત્રો, વર્ષગાંઠ, શુભેચ્છા
આ દુનિયા માં કઈ કાયમી નથી.. 16 Apr 2012 | 10:03 pm
આ દુનિયા માં કઈ કાયમી નથી પ્રોબ્લેમ પણ નહિ - - ચાર્લી ચેપ્લીન Tagged: ચાર્લી ચેપ્લીન, દુનિયા, પ્રોબ્લેમ
ખુબજ મહત્વનું.. 16 Apr 2012 | 09:58 pm
ખુબજ મહત્વનું, જયારે હું હસ્યો ન હોવ તે દિવસ મારો સૌથી વેસ્ટેજ દિવસ છે – ચાર્લી ચેપ્લીન Tagged: ચાર્લી ચેપ્લીન, દિવસ, મહત્વ
આ દુનિયા માં કઈ કાયમી નથી.. 16 Apr 2012 | 06:03 pm
આ દુનિયા માં કઈ કાયમી નથી પ્રોબ્લેમ પણ નહિ - - ચાર્લી ચેપ્લીન Tagged: ચાર્લી ચેપ્લીન, દુનિયા, પ્રોબ્લેમ