Wordpress - pateldr.wordpress.com - કવિલોક Kavilok
General Information:
Latest News:
ઓચિંતુ કોઇ મને…. 1 May 2013 | 09:15 pm
ઓચિંતુ કોઇ મને…. ઓચિંતુ કોઇ મને રસ્તે મળે, ને ધીરેથી પૂછે કે કેમ છે… આપણે તો કહીએ કે દરિયાશી મૌજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે… ફાટેલા ખિસ્સા ની આડમાં મુકી છે અમે છલકાતી મલકાતી મૌજ… એકલો હોઉ ઊભો ને તોય...
માધવ ક્યાંય નથી મધુવનમાં – હરીન્દ્ર દવે 15 Apr 2013 | 02:24 am
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં. કાલિન્દીનાં જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી? લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં માધવ ક્યાંય નથી મ...
જિંદગી ની પરીભાષા By Milan Prajapati 14 Dec 2012 | 03:05 am
On November 2, 2010 at 12:10 pm મિલન કુમાર પ્રજાપતિ said: જિંદગી ની પરીભાષા જિંદગી ને સમજવી બહુ અઘરી લાગે છે, પાસે હતી જે ચીજો એ આજે દુર લાગે છે; દુર જતી હતી જે ચીજો એ આજે પાસે લાગે છે, છે બધુ જ છતાં ...
નદી કે પછી હું ???- હસિત ભટ્ટ 21 Oct 2012 | 03:41 am
હજુય વેદના અનુભવાય છે, મેં પોતે જ તો ઠોકર મારી’ તી. એ પળો જે રમવાની,ભમવાની અને શેરીઓ ખૂંદવાની હતી. જાણે, તાજું અવતરેલું ઝરણું, પર્વતમાળાની ગોદમાં જન્મ્યું’ તું. નાજુક અને ખળખળતું, કુદરતી સૌન્દર્ય જેના...
સૃષ્ટિએ સારપનું રે ઝીલવું – દિલીપ ર. પટેલ 29 Sep 2012 | 07:04 am
સૃષ્ટિએ સારપનું રે ઝીલવું કળી ખુલે એમ ખુલવું મારે રાજ ફૂલ ખીલે એમ ખીલવું બની સુંદર વળી વેરી સુગંધ સૃષ્ટિએ સારપનું રે ઝીલવું ગળી ભળે નીર ભળવું અંતર અંબરની અશુધ્ધિનું પીલવું બની ધવલ પુરી રંગ હેતલ સૃષ્ટિ...
જીવન એક પરપોટો -મહેન્દ્ર ભટ્ટ 29 Sep 2012 | 06:38 am
ભલાઈ કરવી હોય તો કરીલે ,કાલની રાહ ન જોઇશ, જીવન એક પરપોટો છે ક્યારે ફૂટે શું ભરોસો…(૨) માયાની વશમાં ભોગી બની તું દાન નું કામ ન ખોઈશ, રાજા ક્યારે બને ભિખારી,દોલતનો શું ભરોસો, જીવન એક પરપોટો…… સપનાની આ દ...
હું ગુજરાતી નંબર વન- અમીન પીપાડવાલા (“અંગત” ગુજરાતવી) 23 Sep 2012 | 12:45 am
ગીત : હું ગુજરાતી નંબર વન હું ગુજરાતી નંબર વન, મારી અદા સુપર વન, દેશ-દુનિયામાં વાગે, મારો ડંકો ટન..ટન..ટન.. બિઝનેસમાં હું પાવરફુલ, કરી દઉ સૌના દાંડિયા ગૂલ, પ્હોળી છાતી રાખીને, હું ધંધો કરી જાણું છું, ...
મારે માણસ બનવું જોઈએ ! – વિજય ચલાદરી 1 Aug 2012 | 11:57 am
કવિતા: મારે માણસ બનવું જોઈએ ! “હું મુસલમાન છું હું હિન્દુ છું” એવું કહેનારો હું ગોધરાકાંડ અને તે પછીના સમયે ન્હોતો હું મુસલમાન કે ન્હોતો હું હિન્દુ. હતો એક અધર્મી. … નિર્દોષ માનવોની ક્રૂર હત્યાનો એકમા...
ગજલ- અજીત પરમાર “આતુર” 1 Aug 2012 | 11:55 am
તારો અભાવ ત્યારે મને સાલશે સજન કોઈ હાથ બે પરોવી મેળે મ્હાલશે સજન તારો અભાવ આંખ ની ઝરમર બની જશે આંબે અષાઢી ટહુકા જયારે ફાલશે સજન તારો અભાવ એ ક્ષણે મુજ શ્વાસ રૂંધશે નીશીગંધની સુગંધે પવન ચાલશે સજન તારો અ...
માછલીએ ઝાડ પર માળો બાંધ્યો…બ્રહ્મ ચમાર 8 Jul 2012 | 10:40 am
ગીત: માછલીએ ઝાડ પર માળો બાંધ્યો… માછલીએ ઝાડ પર માળો બાંધ્યો ને પેલો દરિયો ભરાઈ ગયો રીશે. પેલો દરિયો ભરાઈ ગયો રીશે. પાણીમાં રહીને કંટાળી ગઈ હવે નવું નવું કરવાની ઇચ્છા, એટલે તો એ ઊડવા લાગીને ફફડાવા લાગી...